તું નથી તો આ જગત ઉદાસ લાગે છે, પુનમની રાતોય મુજને અમાસ લાગે છે; અણુ અણુ મા જગત નિહાડુ છું તને, નયન ની કિકી મા પણ તારો વાસ લાગે છે ..😍💗