તું મળી હતી ગલીમાં ને ખરી કમાલ થઇ ગઈ, અમે હાલચાલ પૂછ્યાં શરુ બોલચાલ થઇ ગઈ. કદી લઈને પિચકારી, તું પલાળવા જો આવી, તને રંગવા અમારી કવિતા ગુલાલ થઇ ગઈ.