“ટીચર : ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને બહુ પ્રેમ કરે છે તેનું ઉદાહરણ આપો ભૂરો : ઉપવાસ એક જણ કરે અને સાબુદાણા ની ખીચડી આખું ઘર ખાય”😂😂😂