મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે, હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં, હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે. Happy Valentine Day💝