જે કૃષ્ણએ આખો ગોવર્ધન પર્વત

જે કૃષ્ણએ આખો ગોવર્ધન પર્વત

જે કૃષ્ણએ આખો ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લીધો,
એ જ કૃષ્ણ વાંસળી બે હાથે પકડે છે.
બસ આ જ ફરક છે “”પરાક્રમ”” અને “”પ્રેમ”” માં.!! 😍😍
💓શુભ♡♡સવાર 💓