“”હુ છુ ને તારી સાથે”” કેટલુ સુંદર વાકય છે…, કોઇ આટલુ કહી દે તો પણ જિંદગી જીવવા માટે કાફી છે. * સબંધ અને સંપતી * મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે. સુપ્રભાત 💫💥💫💥💫💥💫💥💫💥