🔒તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી…
🤝મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!
🌍દુનિયા ભલે “”રૂપિયાની””દિવાની હોય સાહેબ બાકી આપણે તો “”દોસ્તો””ના દિવાના છીએ 🙏 GooD Morning 🙏