“””પ્રણામ…… __Best Line Of Life__ 🍁 🍁 “”દુનિયા કહે છે કે ફક્ત નફરત માં જ દુઃખ હોય છે પણ સાહેબ, હદ થી વધારે લાગણી ઓ પણ, વ્યક્તિ ને ઘણીવાર ખૂબ તકલીફો આપી જાય છે…!!! 🌷🌷🌷 ___શુભ પ્રભાતમ ___ આપનો દિવસ શુભ અને મંગલમય રહે…….”