પ્રેમની પતંગ ઊડાડજો

પ્રેમની પતંગ ઊડાડજો

પ્રેમની પતંગ ઊડાડજો…
નફરતના પેચ કાપજો…
દોરી જેટલો સંબંધ લંબાવજો…
ઉત્તરાયણ આવી રહી છે, મિત્રો !
દિલથી એને વધાવજો…